GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? ત્રિપિટકમાં ગૌતમ બુધ્ધ સ્વયંનો ઉલ્લેખ કરવા માટે ગૌતમ બુધ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ત્રિપિટકમાં ગૌતમ બુધ્ધ સ્વયંનો ઉલ્લેખ કરવા માટે ગૌતમ બુધ્ધને શાક્યમુનિ પણ કહેવાય છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) વિધાનો:1) T ને P કરતાં ઓછા ગુણ મળ્યા.2) T ને J કરતાં વધારે ગુણ મળ્યા.3) .J ને સૌથી ઓછા ગુણ મળ્યા.4) Q ને P કરતાં વધારે ગુણ મળ્યા.જો ઉપરના તમામ વિધાનો સાચાં હોય તો નીચે પૈકી ક્યુ વિધાન સાચું નથી ? Q કરતાં T ને વધારે ગુણ મળ્યા Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા P કરતાં J ને ઓછા ગુણ મળ્યા આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા Q કરતાં T ને વધારે ગુણ મળ્યા Q કરતાં T ને ઓછા ગુણ મળ્યા P કરતાં J ને ઓછા ગુણ મળ્યા આ ચાર વ્યક્તિઓમાં Q ને મહત્તમ ગુણ મળ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? અવકાશયાન - હેતુ1. કેસિની હ્યુજેન્સ - શુક્ર ફરતે પરિભ્રમણ અને પૃથ્વી પર માહિતી મોકલવી 2. મેસેન્જર - બુધના નકશા તૈયાર કરવા અને શોધ-તપાસ કરવી3. વોયેજન 1 અને 2 - બાહ્ય સૌરમંડળનું સંશોધન કરવું ફક્ત 2 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સ્વદેશી રીતે વિક્સાવેલા એડવાન્સડ લાઈટ ટોરપેડો (Advanced Light Torpedo) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?1. આ એડવાન્સડ લાઈટ ટોરપેડો શ્યેન (Shyena) ભારતીય નૌકાદળમાં 2012 માં જ દાખલ કરવામાં આવ્યું.2. તાજેતરમાં પ્રથમ ઉડ્ડયન પરીક્ષણો સફળતાપૂર્વક પેટ્રોલ હવાઈજહાજ ઈલ્યુશીન (Ilyushin) IL-38 માં થી કરવામાં આવ્યાં.3. આ એડવાન્સડ લાઈટ ટોરપેડો શ્યેન 190 કિ.મી. અવધિની ક્ષમતા ધરાવે છે. ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 2 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 2 ફક્ત 1 અને 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભારતમાં રેલ્વે બાંધવા માટે 1844–45 માં નીચેના પૈકી કઈ કંપની / કંપનીઓ રચવામાં આવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા આપેલ બંને ઈસ્ટ ઈન્ડિયા આપેલ પૈકી એક પણ નહીં ગ્રેટ ઈન્ડિયન પેનિનસુલા આપેલ બંને ઈસ્ટ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી ક્યા બે ગ્રહો સિવાય બાકીના ગ્રહો પશ્ચિમથી પૂર્વ દિશામાં પરિભ્રમણ કરે છે ? ગુરૂ અને શનિ આપેલ પૈકી કોઈ નહીં શુક્ર અને યુરેનસ મંગળ અને પૃથ્વી ગુરૂ અને શનિ આપેલ પૈકી કોઈ નહીં શુક્ર અને યુરેનસ મંગળ અને પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP