GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
મહાવીર સ્વામી બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
તેઓનો જન્મ ક્ષત્રિય પરિવારમાં થયો હતો.
આપેલ બંને
તેઓએ આપેલ બોધપાઠ ‘મહાયાન સૂત્ર’ તરીકે જાણીતો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ પંચવર્ષીય યોજનામાં એલન માને અને અશોક રૂદ્ર મોડલનું અનુસરણ કરવામાં આવ્યું હતું ?

સાતમી પંચવર્ષીય યોજના
ત્રીજી પંચવર્ષીય યોજના
પાંચમી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ઈ-પ્રમાણ (e-Pramaan) એ ઈલેક્ટ્રોનીક્સ અને સૂચના પ્રૌદ્યોગિકી વિભાગ (DeitY) દ્વારા રજૂ કરવામાં આવેલી સેવા છે જે ___ જેવાં મુખ્ય ઘટકો ધરાવે છે.
1. ઈ-પ્રમાણીકરણ (સ્ટેપ-અપ પ્રમાણીકરણને બાકાત રાખતા)
2. સીંગલ સાઈન-ઓન (single Sign-on)
3. આધાર (Aadhar) આધારીત ઓળખપત્ર ચકાસણી

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP