GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નાણાકીય વર્ષ 2021-2022 માટે ભારતના કુલ ઘરગથ્થું ઉત્પાદન (GDP) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું/ સાચાં છે ?

નાણાકીય વર્ષ 2021-2022 માટે આર્થિક સહકાર અને વિકાસ માટેના સંગઠને ભારતનો GDP 12.6% સુધી વધાર્યો છે.
નાણાકીય વર્ષ 2021-2022 માટે ક્રેડીટ રેટીંગ ઈન્ફોરમેશન સર્વીસ ઓફ ઈન્ડીયા લીમીટેડે (CRISIL) ભારતનો GDP 12% એ અનુમાનિત કર્યો છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક વર્તુળની ત્રિજ્યા એવી રીતે વધારવામાં આવે છે કે તેના પરિઘના માપમાં 5% જેટલો વધારો થાય. તો તેના ક્ષેત્રફળમાં કેટલો વધારો થશે ?

10.25%
12.75%
આપેલ પૈકી કોઈ નહીં
15%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો “ગવર્નર જનરલ ઓફ બેંગોલ-ઈન-કાઉન્સીલ’’થી બદલીને “ગવર્નર જનરલ ઓફ ઈન્ડીયા-ઈન-કાઉન્સીલ’’ કરવામાં આવ્યો.

1833
1813
1843
1823

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP