GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયાં રાજ્યોમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી ?
1. વડોદરા
2. લીમડી
3. ભાવનગર

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વર્ષના સનદી ધારા હેઠળ ગવર્નર જનરલનો હોદ્દો “ગવર્નર જનરલ ઓફ બેંગોલ-ઈન-કાઉન્સીલ’’થી બદલીને “ગવર્નર જનરલ ઓફ ઈન્ડીયા-ઈન-કાઉન્સીલ’’ કરવામાં આવ્યો.

1823
1813
1843
1833

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પરમાણુ રીએક્ટર બાબતે નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. નાભિ (Core) - તે વધુ ઈંધણ ધરાવે છે અને ઊર્જા ઉત્પાદન માટે જરૂરી ઉષ્મા પેદા કરે છે.
2. ન્યુટ્રોન પોઈઝન - ન્યુટ્રોન પોઈઝન એક મોટા ન્યુટ્રોન શોષણ આડછેદ (Neutron absorption cross section) સાથેનો પદાર્થ છે.
૩. કુલન્ટ (Coolant) – તે જે વધારાની ઉષ્મા પરિવર્તીત અથવા સ્થાનાંતરિત ના થાય તેને દૂર કરે છે.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
1857 માં ___ ના જમીનદાર કુંવરસિંહે વિપ્લવમાં મહત્ત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો.

બિહારના જગદીશપુર
સિંધના કરાંચી
પંજાબના અમૃતસર
કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP