GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કઈ બાબત રઘુરામ રાજન સમિતિનો વિષય હતી ? નિકાસ-આયાત સમતુલા વધતા જતા ભાવો નાણાકીય ક્ષેત્ર સુધારણા સરકારી ખર્ચમાં કરકસર નિકાસ-આયાત સમતુલા વધતા જતા ભાવો નાણાકીય ક્ષેત્ર સુધારણા સરકારી ખર્ચમાં કરકસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભારતના નીચેના પૈકી કયાં પર્વતો સ્તરભંગ ક્રિયાથી જ રચાયેલા છે ? 1. નીલગિરિ 2. સાતપુડા3. અરવલ્લી ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) કેન્દ્ર સરકારના અંદાજપત્રના ચાલુ ખાતામાં ખર્ચની સૌથી મોટી બાબત ___ હોય છે. સબસીડી સામાજીક સેવાઓનો ખર્ચ વ્યાજની ચૂકવણી સંરક્ષણ ખર્ચ સબસીડી સામાજીક સેવાઓનો ખર્ચ વ્યાજની ચૂકવણી સંરક્ષણ ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયાં રાજ્યોમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી ?1. વડોદરા 2. લીમડી 3. ભાવનગર ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ફક્ત 2 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? પીંઢારાઓની ખૂની, ઝનૂનવાળી ટોળીઓ સિંધિયા અને હોળકરના લશ્કરમાં મોટી સંખ્યામાં જોડાઈ હતી. હોળકર લશ્કર પરનો કાબુ ભારે લૂંટફાટવૃત્તિવાળા સાહસિક અમીરખાનના હાથમાં હતો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં પીંઢારાઓની ખૂની, ઝનૂનવાળી ટોળીઓ સિંધિયા અને હોળકરના લશ્કરમાં મોટી સંખ્યામાં જોડાઈ હતી. હોળકર લશ્કર પરનો કાબુ ભારે લૂંટફાટવૃત્તિવાળા સાહસિક અમીરખાનના હાથમાં હતો. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં કાપડ વણાટમાં વરાળ શક્તિનો ઉપયોગ કરનાર નીચેના પૈકી કયું / કયાં આરંભના કેન્દ્ર / કેન્દ્રો હતાં ? આપેલ બંને અમદાવાદ મુંબઈ આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને અમદાવાદ મુંબઈ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP