કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ઓઝોન પડના સંરક્ષણ માટે મોન્ટ્રીયલ પ્રોટોકલ પર હસ્તાક્ષર ક્યારે કરવામાં આવ્યા હતા કે જેની યાદમાં દર વર્ષે 16 સપ્ટેમ્બરના રોજ વિશ્વ ઓઝોન દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 16 સપ્ટેમ્બર, 1986 16 સપ્ટેમ્બર, 1987 16 સપ્ટેમ્બર, 1989 16 સપ્ટેમ્બર, 1988 16 સપ્ટેમ્બર, 1986 16 સપ્ટેમ્બર, 1987 16 સપ્ટેમ્બર, 1989 16 સપ્ટેમ્બર, 1988 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) નીચેના પૈકી કઈ બેંક એકાઉન્ટ એગ્રિગેટર નેટવર્ક સાથે જોડાઈ છે ? SBI આપેલ તમામ એક્સિસ બેંક ICICI SBI આપેલ તમામ એક્સિસ બેંક ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) તાજેતરમાં નીતિ આયોગે ભારતના 112 મહત્વાકાંક્ષી જિલ્લાઓમાં વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવા માટે કોની સાથે ભાગીદારી કરી છે ? DRDO BYJU'S Brainly Doubtnut DRDO BYJU'S Brainly Doubtnut ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) ભારત સરકાર અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)એ ક્યા રાજયમાં જળ પુરવઠાનું મૂળભૂત ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસિત કરવા માટે 112 મિલિયન ડોલરની લોન સમજૂતી કરી ? ઓડિશા તમિલનાડુ ત્રિપુરા ઝારખંડ ઓડિશા તમિલનાડુ ત્રિપુરા ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) SCOનું પૂરું નામ શું છે ? શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સોશિયલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કોઓર્ડિનન્સ ઓર્ગેનાઈઝેશન સોશિયલ કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન સોશિયલ કો-ઓપરેટિવ ઓર્ગેનાઈઝેશન શાંઘાઈ કોઓર્ડિનન્સ ઓર્ગેનાઈઝેશન સોશિયલ કોર્પોરેટ ઓર્ગેનાઈઝેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021) 'મેં ભી ડિજિટલ 3.0' અભિયાન કયા મંત્રાલયે શરૂ કર્યું ? આપેલ બંને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP