કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 16 દેશોની સૈન્ય ટુકડીઓની ભાગીદારીવાળા બહુરાષ્ટ્રીય શાંતિ અભ્યાસ 'એક્સ ખાન કવેસ્ટ 2022'નું આયોજન ક્યા કરાયું ? પાકિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કમેનિસ્તાન મોંગોલિયા પાકિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કમેનિસ્તાન મોંગોલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાનો પ્રસ્તાવ UN સમક્ષ ક્યા દેશે મુક્યો હતો ? ભારત ચીન અમેરિકા જાપાન ભારત ચીન અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જળ વ્યવસ્થાપન માટે ક્યા રાજ્યે ઇઝરાયેલ સાથે સમજૂતી કરી ? પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા સ્થળે IAF (ભારતીય વાયુસેના) હેરિટેજ સેન્ટર સ્થાપવાની ઘોષણા કરવામાં આવી ? બેંગલુરુ ભોપાલ ચંડીગઢ હૈદરાબાદ બેંગલુરુ ભોપાલ ચંડીગઢ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશનું ફ્રન્ટિયર સુપરકમ્પ્યૂટર જાપાનના ફુગાકુને પાછળ છોડીને વિશ્વનું સૌથી ઝડપી સુપરકમ્પ્યૂટર બન્યું ? અમેરિકા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ફ્રાન્સ અમેરિકા ઈઝરાયેલ ઈંગ્લેન્ડ ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ 2022 ગ્લોબલ ટ્રેન્ડ્સ રિપોર્ટ જારી કર્યો ? UNDP UNHCR UNICEF UNCTAD UNDP UNHCR UNICEF UNCTAD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP