Gujarat Police Constable Practice MCQ Part - 3
ગ્રહો, ઉપગ્રહો, અને અંતરિક્ષનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયા નામે ઓળખાય છે ?

કોસ્મોલોજી
કિમિયોથેરાપી
ક્રોનોલોજી
કેપ્ટોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચે આપેલા વાકયોમાં હુલ્લડ વિશે ક્યું વાકય ખોટું છે ?

હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે.
હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ.
હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે.
હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP