સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો √16 + ³√216 ના જવાબનો તે જ રકમ વડે ગુણાકાર કરવામાં આવે તો જવાબ શું આવે ? 1000 400 500 100 1000 400 500 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³(b⁴)⁷ = ___ a¹⁸b¹⁸ a¹⁸b²⁸ a²⁸b¹⁸ a⁰b⁰ a¹⁸b¹⁸ a¹⁸b²⁸ a²⁸b¹⁸ a⁰b⁰ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 21 - 30 વર્ગની વર્ગલંબાઈ કેટલી થાય ? 10 9 30 21 10 9 30 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 200 સુધીમાં પાંચથી ભાગી ન શકાય તેવા કેટલા આંકડા આવે ? 39 169 160 40 39 169 160 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 15876 ના વર્ગમૂળમાં એકમ સ્થાન પર ___ અંક આવે. 8 6 2 4 8 6 2 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 દર્શાવવા માટે નીચે પૈકી કઈ રીત સાચી નથી ? 2¹²/2⁶ 2⁶ 2¹²/2⁷ (8×2³) 2¹²/2⁶ 2⁶ 2¹²/2⁷ (8×2³) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP