નફો અને ખોટ (Profit and Loss) રૂ.160 ની મૂળ કિંમતની વસ્તુ કેટલામાં વેચવામાં આવે તો 20% નફો થાય ? 200 180 192 212 200 180 192 212 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% 160 120% (?) 120/100 × 160 = 192 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) 40% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય ? 9% 7% 15% 5% 9% 7% 15% 5% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP મૂળ કિંમત = 100 છાપેલી કિંમત = 140 વેચાણ કિંમત = 119 વળતર = 140-119 = 21 140 21 100 (?) 100/140 × 21 = 15%
નફો અને ખોટ (Profit and Loss) એક ખરીદી પર 10% વળત૨ બાદ કરતા વસ્તુ રૂ. 4,500 માં મળે છે. માટે મળેલું વળતર = ___ રૂ. 475 5,000 500 450 475 5,000 500 450 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક દુકાનદારે મશીન 6% ખોટ કરી રૂા.5076માં વેચ્યું તો તેની ખરીદ કિંમત કેટલી હશે ? 5200 5400 5600 4750 5200 5400 5600 4750 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP વે. કિં = 100 - 6 = 94% 94% 5076 100% (?) 100/94 × 5076 = રૂ. 5400
નફો અને ખોટ (Profit and Loss) એ વેપારી બે ઘડિયાળ, દરેક ઘડિયાળ રૂ.900માં વેચે છે. તેથી તેને એક ઘડિયાળમાં 15% ખોટ અને બીજી ઘડિયાળમાં 15% નફો થાય છે. તો વાસ્તવમાં તેને કુલ કેટલા ટકા નફો કે નુકશાન થયું હશે ? 13.5% નફો નહિ નફો કે નહિ નુકશાન 2.25% નફો 2.25% નુકશાન 13.5% નફો નહિ નફો કે નહિ નુકશાન 2.25% નફો 2.25% નુકશાન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP હંમેશા ખોટ = X²/100 = 15²/100 = (15×15)/100 = 2.25% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) જયેશ એક સાઈકલ રૂ.1200 માં ખરીદે છે અને રૂ.1104માં વેચે છે તો તેને કેટલા ટકા નુકશાન થયું ? 9% 7% 10% 8% 9% 7% 10% 8% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP નુકશાન = 1200-1104 = રૂ.96 1200 96 100 (?) 100/1200 × 96 = 8% નુકશાન/ખોટ