GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ટ્રીબ્યુનલો બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. ટ્રીબ્યુનલોની સ્થાપના માટેની જોગવાઈ કરવા ફક્ત સંસદ જ અધિકૃત છે. 2. રાજ્ય સરકારના કર્મચારીઓની ભરતી અને તમામ સેવા લગતી બાબતોના સંબંધે રાજ્ય વહીવટી ટ્રીબ્યુનલો મૂળ ન્યાય ક્ષેત્ર (original jurisdiction) ભોગવે છે. 3. બંધારણ અનુસાર કેન્દ્ર માટે ફક્ત એક અને દરેક રાજ્ય અથવા બે કે તેથી વધુ રાજ્યો માટે એક ટ્રીબ્યુનલની સ્થાપના કરી શકાશે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તાજેતરમાં હાથ ધરવામાં આવેલી લશ્કરી કવાયત DUSTLIK-II બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ ભારત અને ઉઝબેકિસ્તાન દ્વારા સંયુક્ત લશ્કરી કવાયત છે. 2. આ બે દેશો વચ્ચેની બીજી આવૃત્તિ છે, પ્રથમ આવૃત્તિ 2018 માં રાજસ્થાનમાં યોજાઈ હતી. 3. હાલની કવાયત ઉત્તરાખંડમાં યોજાઈ હતી. 4. આ કવાયતે બંને પક્ષોના આતંકવાદ પ્રતિકાર અને બળવા પ્રતિકાર કૌશલ્યો ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.