GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) જાપાન દ્વારા તાજેતરમાં વિકસાવવામાં આવતું નીચેના પૈકી કયું વિશ્વનું સૌથી શક્તિશાળી કોમ્પ્યુટર છે ? આકાશી (Akashi) ફુગાકુ (Fugaku) શિમોષી (Shimoshi) કામત્શિ આકાશી (Akashi) ફુગાકુ (Fugaku) શિમોષી (Shimoshi) કામત્શિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ઘઉંના ઉત્પાદન માટેના સંજોગો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને 100 સે.મી. થી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંની ખેતી કરવામાં આવતી નથી. આપેલ પૈકી કોઈ નહીં ઘઉંને ઉગાડતી વખતે 10° સે. તથા પાકતી વખતે 15° થી 20° સે. તાપમાનની જરૂરિયાત રહે છે. આપેલ બંને 100 સે.મી. થી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંની ખેતી કરવામાં આવતી નથી. આપેલ પૈકી કોઈ નહીં ઘઉંને ઉગાડતી વખતે 10° સે. તથા પાકતી વખતે 15° થી 20° સે. તાપમાનની જરૂરિયાત રહે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) “ગેબી નિપજ થઈ પિંડ તણી ત્યારે તું ત્યાં નતો ધણી.’’– કોની પંક્તિ છે ? નરસિંહ મહેતા અખો પ્રીતમ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો પ્રીતમ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ગ્રામ ન્યાયાલય અધિનિયમ 2008ની ગ્રામ ન્યાયાલયો બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?1. ગામ ન્યાયાલયના પ્રિસાઈડીંગ ઓફીસર (ન્યાયાધીકારી)ની નિમણૂંક રાજ્ય સરકાર વડી અદાલત સાથે પરામર્શમાં રહીને કરશે.2. દરેક પંચાયત માટે મધ્યવર્તી સ્તરે ગ્રામ ન્યાયાલયોની સ્થાપના કરવામાં આવશે.3. ગ્રામ ન્યાયાલયો ફક્ત દીવાની અદાલતોની સત્તા ધરાવશે. ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) સહકારી બેંકોમાં નોન રેસીડન્ટ એક્સટર્નલ ડીપોઝીટ (NRE) ખાતામાં મૂકેલી થાપણો બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? NRE બચત થાપણો ઉપર સહકારી બેંક, સીધી કે આડકતરી રીતે, પૂર્વાધિકાર - લિયન (lien) મુકવાની સત્તા ધરાવે છે. NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપીયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ ન હોવો જોઈએ. NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપીયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ હોઈ શકે. આપેલ પૈકી કોઈ નહીં NRE બચત થાપણો ઉપર સહકારી બેંક, સીધી કે આડકતરી રીતે, પૂર્વાધિકાર - લિયન (lien) મુકવાની સત્તા ધરાવે છે. NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપીયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ ન હોવો જોઈએ. NRE થાપણો ઉપર મળતાં વ્યાજનો દર સ્થાનિક થાપણો ઉપર મળતાં વ્યાજ (સ્થાનિક રૂપીયાના ચલણની સરખામણીમાં) કરતાં વધુ હોઈ શકે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) નીચેના પૈકી કોનો મૂડી-આવક (Capital Receipts)માં સમાવેશ થાય છે ?1. દેશના બજારમાંથી મેળવેલી લોન2. વિદેશમાંથી મેળવેલી લોન3. રાજ્ય સરકારોને આપેલી લોનની આવેલી વસુલાત ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP