GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક ઓરડાની ચાર દિવાલોને બનાવવાનો ખર્ચ રૂા. 4.5 લાખ છે. તો તે ઓરડા કરતા બમણી લંબાઈ, બમણી પહોળાઈ અને બમણી ઉંચાઈ ધરાવતા બીજા એક ઓરડાની ચાર દિવાલો બનાવવાનો ખર્ચ કેટલો થશે ?

રૂા. 13.5 લાખ
આપેલ પૈકી કોઈ નહીં
રૂા. 18 લાખ
રૂા. 9 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
“બાવન ધ્વજ”ના નામે ઓળખાતું જૈન મંદિર ___ ખાતે આવેલું છે.

ધોળકા (જિ. અમદાવાદ)
પાલીતાણા (જિ. ભાવનગર)
હાલાર (જિ. દેવભૂમિ દ્વારકા)
સરોત્રા (જિ. બનાસકાંઠા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પ્રજાતિ સમૃદ્ધિ અને સ્થાનિકતાના 36 હોટસ્પોટોની યાદીમાં પ્રથમ ક્રમે રહીને નીચેના પૈકી કયો જૈવવિવિધતા હોટસ્પોટ વિશ્વમાં સૌથી વધુ વૈવિધ્યસભર હોટસ્પોટ સમાવે છે ?

પૂર્વ મેલેનીઝયમ ટાપુઓ
ભૂમધ્ય તટ (basin)
ઉષ્ણકટિબંધીય એન્ડીઝ
સિરાડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વિટામીન G રાઈબોફ્લેવિન તરીકે પણ જાણીતું છે.
2. વિટામીન A સામાન્ય રીતે માનવમૂત્રમાં વિસર્જન થતું વિટામીન છે.
3. તાજા આથાના કોષો વિટામીન B નું સારૂ સ્ત્રોત છે.
4. લોહીના ગંઠાઈ જવા માટેનું કારણરૂપ વિટામીન વિટામીન K છે.

1, 2, 3 અને 4
ફકત 1 અને 4
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP