ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગુજરાતમાં, એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક ક્યાં આવેલો છે ?

વડોદરા (નંદેસરી)
ભરૂચ (પાલજ)
ચારણકા (પાટણ)
ગોબલજ (ખેડા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ભરતી દ્વારા ઊર્જા ઉત્પાદન થવાની મહત્તમ ક્ષમતા કયા સ્થાન ઉપર આવેલી છે ?

કેરલા ખાતેના બૅક વોટર
ખંભાતનો અખાત
મુનારનો અખાત
ચિલ્કા સરોવર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ગિફ્ટ સિટીમાં 'GIFT'એટલે શું ?

ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટિ, ગાંધીનગર જિલ્લો
ગુજરાત ઇન્ડસ્ટ્રી એન્ડ ફાઈનાન્સ સિટી, ગાંધીનગર જિલ્લો
ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફોરેન્સિક સિટી, અમદાવાદ જિલ્લો
ગુજરાત ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ફાઈનાન્સ સિટી, અમદાવાદ જિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP