ભારતની ભૂગોળ (Geography of India) વર્તમાનની સિંધુ જળ સંધિ મુજબ કઈ નદીનું પાણી ભારતને અનિયંત્રિત ઉપયોગ માટે ફાળવવામાં આવ્યું છે ? આપેલ તમામ રાવી સતલુજ બિયાસ આપેલ તમામ રાવી સતલુજ બિયાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હિમાયત સાગર સરોવર અને દુર્ગમ ચેરુવુ તળાવ ક્યા રાજ્યમાં આવેલા છે ? આંધ્ર પ્રદેશ તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધારે આયાત શેની થાય છે ? કપાસ ખનીજ તેલ લોખંડ ખાતર કપાસ ખનીજ તેલ લોખંડ ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં "Push and Pull" કોને સંબંધિત છે ? વસ્તીવૃદ્ધિ વસ્તીનું સ્થળાંતર વસ્તીનું વિતરણ વસ્તીની ગીચતા વસ્તીવૃદ્ધિ વસ્તીનું સ્થળાંતર વસ્તીનું વિતરણ વસ્તીની ગીચતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) એફએમ ગોલ્ડ ચેનલ નીચે પૈકી કયા શહેરમાં નથી ? મુંબઈ લુધિયાણા દિલ્હી બેંગલોર મુંબઈ લુધિયાણા દિલ્હી બેંગલોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સેન્ટ્રલ ફૂડ ટેકનોલોજીકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? હૈદરાબાદ દિલ્હી મૈસૂર મુંબઈ હૈદરાબાદ દિલ્હી મૈસૂર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP