ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ નાટયકાર છે ?

રમણીકલાલ અરાલવાળા
મોહનલાલ અંબારામ પરમાર
ચન્દ્રવદન ચીમનલાલ મહેતા
અરદેશર ફરામજી ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીવન સંકેલી લેવું - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો.

મૃત્યુ પામવું
જીવન વિતાવવું
નવું જીવન મળ્યું
જીવન કપરું થવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેની કાવ્યપંક્તિ અને કવિની જોડીઓમાં કઈ બંધબેસતી નથી ?

"જનનીની જોડ સખી નહી જડે રે લોલ..." - કવિ બોટાદકર
"હજો હાથ કરતાલ ને ચિત્ત ચાનક..." - રાજેન્દ્ર શુક્લ
"મારી આંખે કંકુના સૂરજ આથમ્યા..." - રાવજી પટેલ
"ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ..." - ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP