GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સીક્યુરીટી ટ્રાન્ઝેક્શન ટેક્ષ (STT) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. STT પ્રત્યક્ષ કર (direct tax) છે. 2. તેની ચૂકવણી સીક્યુરીટી વેચનારે જ કરવાની હોય છે. 3. તે સ્ત્રોત ઉપર જ ઉઘરાવવામાં (TCS - Tax Collected at Source) આવે છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
બે પાત્રો P અને Q માં દૂધ અને પાણી અનુક્રમે 5 : 2 અને 7ઃ 6 ના પ્રમાણમાં છે. એક બીજા વાસણ Z માં આ મિશ્રણો કયા ગુણોત્તરમાં એકત્ર કરવાથી Z માં દૂધ અને પાણીનું પ્રમાણ 8 : 5 થશે ?