GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી ક્યું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
પઢાર નૃત્યમાં વપરાતી લાકડીનો અડધો ભાગ ધાતુનો અને અડધો ભાગ લાકડાનો હોવાથી બે જાતના જુદા જુદા અવાજો કાઢી એકબીજા સાથે ઠોકી આ લોકો નૃત્ય કરે છે.
આપેલ પૈકી કોઈ નહીં
રાસમાં સંગીતનું પ્રાધાન્ય હોય છે, જ્યારે રાસડામાં નૃત્યનું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તમામ વીજચુંબકીય તરંગોમાં રેડીયો તરંગો સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે.
2. રેડીયો તરંગો ફક્ત અવાજનું પ્રસારણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
3. રેડીયો તરંગો પૃથ્વીના વાતાવરણમાં પસાર થાય છે અને એન્ટેના મારફતે વપરાશકર્તા દ્વારા ઝીલાય છે.

ફક્ત 3
ફક્ત 1 અને 3
ફક્ત 1
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
માણેક (Rubies) અને નીલમ (Sapphires) ___ ના રાસાયણિક નામે ઓળખાય છે.

કાર્બન ઓક્સાઈડ
બોરોન ઓક્સાઈડ
એલ્યુમિનિયમ ઓક્સાઈડ
સિલિકોન ઓક્સાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
વિદેશ વ્યાપાર નીતિ 2015-2020 અન્વયે નીચેના પૈકી કઈ નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો ?
1. Merchandise Exports from India Scheme (MEIS)
2. Service Imports to India Scheme (SIIS)
3. Merchandise Imports to India Scheme (MIIS)
4. Service Exports from India Scheme (SEIS)

ફક્ત 1 અને 4
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સ્વાતંત્ર્ય પછીના બીજા વર્ષે ભારતે 1948માં અણુશક્તિ પંચ (Atomic Energy Commission)ની સ્થાપના કરી અને તેના પ્રથમ અધ્યક્ષ તરીકે ___ ની નિયુક્તિ કરવામાં આવી.

ડૉ. મેનન
ડૉ. હોમી ભાભા
ડૉ. શાંતિસ્વરૂપ ભટનાગર
વિક્રમ સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP