GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
વિદ્યાદીપ યોજના બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
તે પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના અકસ્માતથી થતાં અવસાન માટે વિમા રક્ષણ આપવાની યોજના છે.
આપેલ પૈકી કોઈ નહીં
તે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટેની યોજના છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ત્રણ ભાગીદારો અમર, અકબર અને એન્થોની અનુક્રમે રૂા. 12,000 4 મહિના માટે, રૂા. 14,000 8 મહિના માટે અને રૂા. 10,000 10 મહિના માટે એક પેઢીમાં રોકાણ કરે છે. જો કુલ નફો રૂા. 11,700 હોય તો અકબરને કેટલો નફો મળ્યો હશે ?

રૂ. 4,500
આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 4,050
રૂ. 5,040

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવનોવાળા ચક્રવાતોને ___ કહે છે.

ટાઈફૂન
હરિકેન
વિલી-વિલી
ટોર્નેડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પ્રકાશસંશ્લેષણ દરમ્યાન છૂટો પડતો ઓક્સિજન ___ માંથી નીકળે છે.

આપેલ પૈકી કોઈ નહીં
કાર્બન ડાયોક્સાઈડ
ક્લોરોફિલ
પાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP