GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતના ઉપરાષ્ટ્રપતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જ્યાં સુધી તેમનો ઉત્તરાધિકારી હોદ્દો ના સંભાળે ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ તેમનું પદ તેમની 5 વર્ષની મુદત બાદ ધારણ કરી શકે છે. 2. ઉપરાષ્ટ્રપતિને દૂર કરવાની પ્રક્રિયા લગત ઠરાવ સૌ પ્રથમ ફક્ત રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે. 3. દૂર કરવાનો ઠરાવ ઓછામાં ઓછી 30 દિવસની આગોતરી નોટીસ અપાયા સિવાય રજૂ કરી શકાશે નહીં.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. તમામ વીજચુંબકીય તરંગોમાં રેડીયો તરંગો સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે. 2. રેડીયો તરંગો ફક્ત અવાજનું પ્રસારણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. 3. રેડીયો તરંગો પૃથ્વીના વાતાવરણમાં પસાર થાય છે અને એન્ટેના મારફતે વપરાશકર્તા દ્વારા ઝીલાય છે.