GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક આર્ટિકલ 20% નફો લઈ વેચવામાં આવે છે. જો તેની મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને રૂ. 150 જેટલી ઓછી હોત તો નફો 5% જેટલો વધારે મળત. તો મૂળ કિંમત કેટલી હશે ?

રૂ. 850
રૂ. 950
આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 750

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયામાં જીઓ સ્ટેશનરી ઉપગ્રહોનો ઉપયોગ થાય છે ?
1. મોબાઈલ ટેલીકોમ્યુનિકેશન અને ઈન્ટરનેટ મારફતે ડેટા ટ્રાન્સમિશન
2. રેડીયો અને ટેલીવીઝન સંકેતોનું પ્રસારણ
3. આપત્તિની આગોતરી ચેતવણી
4. નેવીગેશન હેતુ માટે

ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પરમાણુ રીએક્ટર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. પ્રથમ પેઢીના રીએક્ટર U-238 નો ઉપયોગ કરે છે અને આડપેદાશ તરીકે પ્લુટોનિયમ ઉત્પન્ન કરે છે.
2. બીજી પેઢીના રીએક્ટર પ્રથમ પેઢીના રીએક્ટર દ્વારા ઉત્પન્ન કરવાના આવેલા પ્લુટોનિયમનો યુરેનિયમ સાથે બળતણ તરીકે ઉપયોગ કરે છે.
3. બીજી પેઢીના રીએક્ટર કુલન્ટ (coolant) તરીકે ભારે પાણીનો (heavy water) ઉપયોગ કરે છે.
4. બીજી પેઢીના રીએક્ટર થોરિયમનું U-233 માં રૂપાંતર કરે છે.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 3 અને 4
ફક્ત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP