કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્યએ જમીન અને સંપત્તિ નોંધણી માટે 'ધરણી' પોર્ટલ લૉન્ચ કર્યું ?

ગુજરાત
આંધ્ર પ્રદેશ
તેલંગાણા
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'સૂર્ય ગુજરાત' યોજના ગુજરાત સરકાર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી ?

18 ઓગસ્ટ, 2019
8 ઓગસ્ટ, 2019
18 ઓગસ્ટ, 2020
8 ઓગસ્ટ, 2020

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડેપ્યુટી ગવર્નર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રાજીવ શર્મા
એમ. રાજેશ્વરરાવ
એન. એમ. વેંકટરામન
એન.એસ. વિશ્વનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP