કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સુશ્રી પી.વી.સિંધુનો જન્મ ક્યાં થયો હતો ? તિરૂપતિ, આંધ્રપ્રદેશ અમરાવતી, આંધ્રપ્રદેશ બેંગ્લોર, કર્ણાટક હૈદરાબાદ, તેલંગાણા તિરૂપતિ, આંધ્રપ્રદેશ અમરાવતી, આંધ્રપ્રદેશ બેંગ્લોર, કર્ણાટક હૈદરાબાદ, તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં ‘ડી જુરે ટ્રાન્સફર ડે' મનાવવામાં આવ્યો ? મેઘાલય પુડુચેરી ગોવા કેરળ મેઘાલય પુડુચેરી ગોવા કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક ગ્રોથ સોસાયટીના નવા અધ્યક્ષ તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે ? શ્રી એમ. કે. સિંઘ શ્રી બીરેન સિંઘ શ્રી બલબીર સિંઘ શ્રી એન. કે. સિંઘ શ્રી એમ. કે. સિંઘ શ્રી બીરેન સિંઘ શ્રી બલબીર સિંઘ શ્રી એન. કે. સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 15 ઓગસ્ટ, 2021ના રોજ ભારતમાં કેટલામાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી ? 74મા 75મા 73મા 72મા 74મા 75મા 73મા 72મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં આસામ વિધાનસભાએ 'આસામ પશુ સંરક્ષણ બિલ, 2021' પસાર કર્યું હતું. આ બિલ અંતર્ગત મંદિરના કેટલા કિ.મીના અંતરમાં માસના વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ મુકેલ છે ? 10કિ.મી. 8 કિ.મી. 5 કિ.મી. 12 કિ.મી. 10કિ.મી. 8 કિ.મી. 5 કિ.મી. 12 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ’ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે ? 23 ઓગસ્ટ 26 ઓગસ્ટ 25 ઓગસ્ટ 24 ઓગસ્ટ 23 ઓગસ્ટ 26 ઓગસ્ટ 25 ઓગસ્ટ 24 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP