કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા દિવસે ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે ? 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 8 ઓગસ્ટ 5 ઓગસ્ટ 6 ઓગસ્ટ 7 ઓગસ્ટ 8 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) 10 ઓગસ્ટ, 2021ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના’ના કેટલામાં તબક્કાનો પ્રારંભ કરાવ્યો છે ? ચોથા પ્રથમ બીજા ત્રીજા ચોથા પ્રથમ બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વિશ્વનું સૌથી મોટું અને સૌથી ઊંચુ ઓબ્ઝર્વેશન વ્હીલ ક્યા બની રહ્યું છે ? ન્યૂયોર્ક દુબઈ સીડની ટોક્યો ન્યૂયોર્ક દુબઈ સીડની ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાનમાં નીચેના પૈકી ક્યા સ્થળો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સામેલ છે ? સોમનાથ મંદિર આપેલ બંને અંબાજી મંદિર આપેલ પૈકી કોઈ નહીં સોમનાથ મંદિર આપેલ બંને અંબાજી મંદિર આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત સરકારે વર્ષ 2018 માટે તેમના કાર્યમાં નવીનતા માટે કેટલા અધિકારીઓને 'પ્રધાનમંત્રી શ્રમ પુરસ્કાર' આપવાની જાહેરાત કરી છે ? 78 203 61 288 78 203 61 288 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં તાઈવાને ક્યા દેશમાં તાઈવાન નામનો ઉપયોગ કરીને તેની પ્રથમ ઓફિસ સ્થાપશે ? દક્ષિણ આફ્રિકા લિથુઆનિયા વેનેઝુએલા અમેરિકા દક્ષિણ આફ્રિકા લિથુઆનિયા વેનેઝુએલા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP