GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
પ્રાચીન ભારતમાં વિવાહપધ્ધતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
બ્રાહ્મ વિવાહમાં કંઈપણ પરિગ્રહ કે અપેક્ષા વિના વિભૂષિત કન્યાનું દાન દેવામાં આવે છે.
ગોદાનના બદલામાં મેળવાતી કન્યા સાથેના લગ્નને "આર્ષ વિવાહ" કહેતા.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
25 વ્યક્તિઓ એક કામ 16 દિવસમાં કરે છે. કામ શરૂ થયાના 4 દિવસ પછી કેટલાક લોકો કામ છોડી દે છે. જો બાકીનું કામ 15 દિવસમાં પુરૂ થયું હોય તો 4 દિવસ પછી કેટલા લોકોએ કામ છોડ્યું હશે ?

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કોણે મૈસૂરની તાકાતને કચડી નાખી, હૈદરાબાદ અને અવધ ઉપર કુલમુખત્યારશાહી બ્રિટીશ અંકુશ સ્થાપ્યો, તાંજોર, સુરત અને કર્ણાટકના રાજ્યોનો વહીવટ લઈ લીધો અને પેશવા અંગ્રેજ સહાય પર જ આધાર રાખતો થાય તેવી સ્થિતિ નિર્માણ કરી ?

મીન્ટો
વેલેસ્લી
વૉરન હેસ્ટિંગ્સ
કૉર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી કોઈ નહીં
વાતાગ્રા પાસે દબાણ એકાએક ઘટી જાય છે.
આપેલ બંને
વાતાગ્રા પાસે પવનોની દિશા સ્થિર થઈ જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP