GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કુંભારિયાના જિનાલયો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
કુંભારિયાનું સૌથી મોટું મંદિર, નેમીનાથ મંદિર, કુમારપાલના સમયમાં બંધાયા હોવાનું જણાય છે.
કુંભારિયાના જિનાલયો દિગંબર જિનાલયો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જો પૃથ્વીના વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડ ના હોય તો પૃથ્વીની સપાટીનું તાપમાન ___

હાલના કરતા ઓછું રહેશે.
હાલના કરતા વધુ રહેશે.
સરખુ જ રહેશે.
વાતાવરણમાં ઓક્સીજનની માત્રા ઉપર આધારીત છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
2011ની વસ્તી ગણતરી અનુસાર ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વધુ ઝૂંપડપટ્ટીમાં રહેતી વસ્તી ધરાવે છે ?

આંધ્ર પ્રદેશ
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
તામિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ક્ષત્રપ રાજાઓના રાજ્યમાં ગુજરાત અને માળવા ઉપરાંત નીચેના પૈકી કોનો સમાવેશ થતો હતો ?
1. રાજસ્થાન
2. મહારાષ્ટ્ર
૩. આંધ્રપ્રદેશ

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP