ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ?

હિમાલયની પદયાત્રા
દક્ષિણાયન
પૂર્વોત્તર
હિમાલયની યાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાકાસાહેબ કાલેલકરને શું બિરૂદ આપવામાં આવ્યું હતું ?

ગુજરાતનો નાથ
ગુજરાત પ્રહરી
સવાયા ગુજરાતી
ગુણવંત ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP