ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માહિતી આયોગના સભ્યોની નિમણૂક કોણ કરે છે ? મા.મુખ્યમંત્રીશ્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી મા. કાયદામંત્રી મા. ગવર્નરશ્રી મા.મુખ્યમંત્રીશ્રી મા. મુખ્યન્યાયાધીશશ્રી મા. કાયદામંત્રી મા. ગવર્નરશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સેન્ટ્રલ વિજિલન્સ આયોગમાં હાલમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશનર ઉપરાંત કેટલાક કમિશનર કાર્યાન્વિત છે ? એક ત્રણ બે ચાર એક ત્રણ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) માનનીય રાષ્ટ્રપતિશ્રી દ્વારા કટોકટીની ઉદ્ઘોષણા કરવાની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? 353 350 352 354 353 350 352 354 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ અંતર્ગત દ્વિગૃહી વિધાનસભા ધરાવતું રાજય કયું છે ? તેલગાંણા ઓડિશા પશ્ચિમ બંગાળ રાજસ્થાન તેલગાંણા ઓડિશા પશ્ચિમ બંગાળ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભામાં ગુજરાતની કેટલી બેઠકો છે ? 26 28 24 22 26 28 24 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં જિલ્લા કલેકટરની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ? લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કલાઇવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન લોર્ડ વોરન હેસ્ટીંગ્સ લોર્ડ કલાઇવ લોર્ડ માઉન્ટબેટન લોર્ડ રીપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP