GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગુજરાતમાં મેન્ગ્રવ જંગલો નીચેના પૈકી કયા જોવા મળે છે ?
1. કચ્છના પશ્ચિમ તથા દક્ષિણ કિનારે
2. જામનગર
3. જૂનાગઢ

ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
જોડકાં જોડો.
વન્યજીવન અભયારણ્ય
1. પૂર્ણા અભ્યારણ
2. પાણીયા અભ્યારણ
3. રતનમહાલ અભ્યારણ
4. ખીજડીયા અભ્યારણ
વિશેષતા
a. ગિર અભ્યારણનો ભાગ
b. પક્ષી અભ્યારણ
c. વૃક્ષવૈવિધ્યથી ભરપૂર
d. રીંછ

1 - c, 2 - a, 3 - d, 4 - b
1 - d, 2 - c, 3 - b, 4 - a
1 - c, 2 - a, 3 - b, 4 - d
1 - a, 2 - b, 3 - c, 4 - d

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ફોટોવોલ્ટેઈક કોષોનું નીચેના પૈકી કયું મુખ્ય કાર્ય છે ?

સૌર ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર
વોલ્ટેજ લાગુ કરતાં પ્રકાશ આપવો (Release of light upon applied voltage)
થર્મલ વિકિરણનું (Thermal radiation) પ્રકાશમાં રૂપાંતર
ફોટોનનું સંચય અને સંગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
આરંભિક ઐતિહાસિક કાળના સોળ મહાજનપદોમાં નીચેના પૈકી ક્યા જનપદોનો સમાવેશ થાય છે ?
1. કોસલ
2. મગધ
3. મલ્લ

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ચંદ્રગુપ્ત પહેલાં પછી એનો પુત્ર ___ ગાદીએ આવ્યો.

કુમારગુપ્ત
વિષ્ણુગુપ્ત
ચંદ્રગુપ્ત બીજો
સમુદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP