GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ખાસ વર્ગો માટેની ખાસ જોગવાઈઓ બાબત નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

2018ના 102મા સુધારા અધિનિયમે રાષ્ટ્રપતિને રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના સંબંધે સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની સ્પષ્ટતા કરવા અધિકૃત કર્યા.
આપેલ બંને
ભારતીય બંધારણના 16મા ભાગમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ, અને પછાત વર્ગો તેમજ એગ્લોઈન્ડીયન માટેની ખાસ જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કેટલાક છોકરાઓ અને છોકરીઓ વચ્ચે રૂા. 675 વહેંચવામાં આવે છે. જો છોકરાઓ અને છોકરીઓની કુલ સંખ્યા 75 હોય, તથા દરેક છોકરાને રૂા. 20 અને દરેક છોકરીને રૂા. 5 મળ્યા હોય; તો છોકરીઓની સંખ્યા કેટલી હશે ?

53
55
આપેલ પૈકી કોઈ નહીં
51

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંયુક્ત રાષ્ટ્રો દ્વારા જારી કરવામાં આવેલા 9મા વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. 149 દેશોમાં ભારતે 139મો ક્રમ પ્રાપ્ત કર્યો.
2. યાદીમાં ફીનલેન્ડ પ્રથમ ક્રમે છે.
3. યાદીમાં અફઘાનિસ્તાન સૌથી નીચેના ક્રમે છે.
4. યાદીમાં યુ.એસ.એ. પ્રથમ 10 ક્રમમાં સ્થાન પ્રાપ્ત કરી શક્યું નહીં.

ફક્ત 1, 2 અને 4
ફક્ત 1 અને 3
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
યુ.એસ.માં એરિઝોનામાં ___ નદીએ કેન્યોન (Canyon) પ્રકારની ઊંડી ખીણ રચી છે, જે "ગ્રાન્ડ કેન્યોન"(Grand Canvon) તરીકે જગપ્રસિધ્ધ છે.

મીસીસીપી
ઓહાયો
હડસન
કોલોરેડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

ભૂજ પાસે આવેલ કોટાયમાં ત્રણ પ્રાચીન દેવાલય હતાં. તેમાનું શિવાલય જે હાલ મોજૂદ રહેલું છે જ્યારે સૂર્યમંદિર તથા વિષ્ણુમંદિર તૂટી ગયાં છે.
આપેલ પૈકી કોઈ નહીં
ભચાઉ પાસે કથરોટમાં પ્રાચીન સૂર્યમંદિર છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP