GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
રાજ્યપક્ષ તરીકેની માન્યતા માટે નીચેના પૈકી કઈ શરત/શરતોનું પાલન થવું જરૂરી છે ?

જો તેણે રાજ્યની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં વિધાનસભાની બેઠકોની 3% બેઠકો જીતેલી હોવી જોઈએ.
આપેલ બંને
જો તેણે સંબંધીત રાજ્યમાંથી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં રાજ્યના કુલ માન્ય મતોના 6% મત મેળવેલા હોવા જોઈએ.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ગુજરાતમાં મેન્ગ્રવ જંગલો નીચેના પૈકી કયા જોવા મળે છે ?
1. કચ્છના પશ્ચિમ તથા દક્ષિણ કિનારે
2. જામનગર
3. જૂનાગઢ

1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
(નિર્દેશ :) નીચેની વિગતોનો કાળજીપૂર્વક અભ્યાસ કરો અને આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો. એક કુટુંબના તમામ 6 સભ્યો : P, Q, R, S, T અને U સાથે પ્રવાસ કરી રહ્યા છે. Q એ R નો પુત્ર છે. R અને P દંપતી છે. R એ T નો ભાઈ છે. P એ S ની માતા છે. T અને U કાકા-ભત્રીજો છે. કુટુંબમાં 4 પુરુષ સભ્યો છે.
Q અને P વચ્ચે કયો સંબંધ છે ?

પુત્ર-માતા
ભત્રીજો-ફોઈ
ભાઈ-બહેન
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
વિશ્વ આરોગ્ય દિવસ (World Health Day) બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. વિશ્વ આરોગ્ય દિવસ દર 7 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે.
2. 2021 ના આરોગ્ય દિવસની વિષય વસ્તુ “Building a COVID-free world” હતી.
3. વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી વિશ્વ આરોગ્ય સંસ્થાન (WHO) ના ઉદ્ભવના પ્રસંગે છે.

1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP