ભારતનું બંધારણ (Constitution Of India)
"નિયંત્રક-મહાલેખા પરીક્ષકની કચેરીનાં વહીવટ ખર્ચાઓ ભારતમાં એકત્રિત ફંડ ખાતે ઉધારવામાં આવે છે" આ જોગવાઈ બંધારણનાં કયા આર્ટિકલમાં દર્શાવેલ છે ?

146
147
148
149

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં અન્વયે સરકારી અધિકારી/કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાયેલું છે ?

અનુચ્છેદ-312
અનુચ્છેદ-311
અનુચ્છેદ-309
અનુચ્છેદ-310

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મૂળભૂત ફરજોમાં નીચે પૈકી કોનો સમાવેશ થતો નથી ?

મહિલા તથા બાળકોનું રક્ષણ કરવું
આપણી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાની જાળવણી કરવી.
હિંસાનો ત્યાગ કરવો
વૈજ્ઞાનિક માનસ કેળવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ધરપકડ કરેલ વ્યકિતને કેટલા સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો જોઈએ ? (ધરપકડના સ્થળથી મેજિસ્ટ્રેટ સુધી જવાનો સમય બાદ કરતાં)

જરૂરી પૂછપરછ કર્યા પછી
12 કલાકમાં
તુરત જ
24 કલાકમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં નિયંત્રણ મહાલેખા પરીક્ષક (Comptroller Auditor General of India) ની નિમણુક કોણ કરે છે ?

પ્રધાનમંત્રી
રાષ્ટ્રપતિ
પબ્લિક એકાઉન્ટ્સ કમિટી (જાહેર હિસાબ સમિતિ)
કેન્દ્રીય નાણાંમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP