કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા ગોપાલ ભેંગરા કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ગોલ્ફ ફૂટબોલ ક્રિકેટ હોકી ગોલ્ફ ફૂટબોલ ક્રિકેટ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતે ઓલિમ્પિકમાં હોકીની રમતમાં અત્યાર સુધીમાં કુલ કેટલા ગોલ્ડ મેડલ જીત્યા છે ? 8 11 9 7 8 11 9 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કોમોડોર કાસરગોડ પટનારોટ્ટી ગોપાલ રાવનું તાજેતરમાં નિધન થયું, તેઓને ક્યા વર્ષે મહાવીર ચક્રથી સન્માનિત કરાયા હતા ? વર્ષ 1971 વર્ષ 1991 વર્ષ 1977 વર્ષ 1975 વર્ષ 1971 વર્ષ 1991 વર્ષ 1977 વર્ષ 1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા સાહિત્યકારને પ્રથમ વાલ્મિકી એવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરાઈ ? ગુણવંત શાહ ખલીલ ધનતેજવી સિતાંશુ યશશ્ચંદ્ર જય વસાવડા ગુણવંત શાહ ખલીલ ધનતેજવી સિતાંશુ યશશ્ચંદ્ર જય વસાવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કયા કિલ્લામાં સ્થાપિત મહારાજા રણજીત સિંહની પ્રતિમાને એક ધાર્મિક કટ્ટરવાદી સંગઠને તોડફાડ કરી હતી ? લાલ કિલ્લામા લાહોર કિલ્લામા માલોટ કિલ્લામા બાગસર કિલ્લામા લાલ કિલ્લામા લાહોર કિલ્લામા માલોટ કિલ્લામા બાગસર કિલ્લામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) દેવેન્દ્ર ઝાઝરીયાએ ટોક્યો પેરાલિમ્પિક્સમાં કઈ રમતમાં સિલ્વર મેડલ જીત્યો ? શૂટિંગ ભાલાફેંક ડિસ્ક થ્રો હાઈ જમ્પ શૂટિંગ ભાલાફેંક ડિસ્ક થ્રો હાઈ જમ્પ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP