ભારતનો ઈતિહાસ (History of India) માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. ખુરજા – ઓડિશા સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લેક - આઝમગઢ બ્લુ - વલસાડ ખુરજા – ઓડિશા સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લેક - આઝમગઢ બ્લુ - વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ? નારાયણ હેમચંદ્ર સુરજમલ ગરબડદાસ મુખી મુળુ માણેક નારાયણ હેમચંદ્ર સુરજમલ ગરબડદાસ મુખી મુળુ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. શ્રી સંપ્રદાયની સ્થાપના કરી જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ શ્રી સંપ્રદાયની સ્થાપના કરી જન્મ સમયનું નામ લક્ષ્મણ હતું બ્રહ્મસૂત્ર અને ભગવદ ગીતા પર સંસ્કૃતમાં ભાષ્ય લખ્યું હતું. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઉજ્જૈન' નું પ્રાચીન નામ શું હતું ? કર્માવતી અવંતી રેવતી ઇન્દ્રાવતી કર્માવતી અવંતી રેવતી ઇન્દ્રાવતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના પવિત્ર ગ્રંથનું નામ શું છે ? સારિપુત્ર પ્રકરણ ભગવદ્ ગીતા કલ્પસૂત્ર ત્રિપિટક સારિપુત્ર પ્રકરણ ભગવદ્ ગીતા કલ્પસૂત્ર ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ? વિલિયમ બેન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ વિલિંગ્ડન લોર્ડ હેસ્ટિંગ્સ વિલિયમ બેન્ટિક લોર્ડ મૈકાલે લોર્ડ વિલિંગ્ડન લોર્ડ હેસ્ટિંગ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP