ભારતનો ઈતિહાસ (History of India)
___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે.

નર્મદા નદીની ખીણ
ગોદાવરી નદીની ખીણ
ચંબલ નદીની ખીણ
સતલજ નદીની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ?

સર જાર્જ સ્ટેનલે
લોર્ડ ચેમ્સફર્ડ
લૉર્ડ વેલિંગ્ટન
લોર્ડ લિટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1857 નાં વિપ્લવના અગત્યના સ્થળો અને તેના નેતાઓ યોગ્ય રીતે ગોઠવો.
1) દિલ્હી
2) લખનઉ
3) ઝાંસી
4) બરૈલી
A) રાણી લક્ષ્મીબાઈ
B) ખાન બહાદુર ખાન
C) નાનાસાહેબ, તાત્યા ટોપે
D) બહાદુર શાહ જફર બીજો

1-C, 2-A, 3-B, 4-D
1-D, 2-C, 3-A, 4-B
1-B, 2-A, 3-C, 4-D
1-A, 2-B, 3-D, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP