ભારતનું બંધારણ (Constitution Of India) મિઝોરમ અને નાગાલેન્ડની વડી અદાલત ક્યા રાજ્યમાં આવેલી છે ? નાગાલેન્ડ મિઝોરમ આસામ પશ્ચિમ બંગાળ નાગાલેન્ડ મિઝોરમ આસામ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘમાં નવા રાજ્યને પ્રવેશ આપવાનો અધિકાર કોને છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાનને સંસદને રાજ્યનો પોતાનો અધિકાર છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાનને સંસદને રાજ્યનો પોતાનો અધિકાર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ? અનુચ્છેદ-54 અનુચ્છેદ-53 અનુચ્છેદ-55 અનુચ્છેદ-52 અનુચ્છેદ-54 અનુચ્છેદ-53 અનુચ્છેદ-55 અનુચ્છેદ-52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના ક્યા રાષ્ટ્રપતિએ તેમને મળેલી વિશેષ સતા (પોકેટ વીટો) અંતર્ગત સંસદે પસાર કરેલ બીલ લાંબા સમય સુધી પોતાની પાસે મૂકી રાખ્યું હતું ? જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી ડો. શંકરદયાળ શર્મા આર. વ્યંકટરામન જ્ઞાની ઝૈલસિંઘ વી.વી. ગીરી ડો. શંકરદયાળ શર્મા આર. વ્યંકટરામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? કાનૂની બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ ગૃહ બાબતો કાનૂની બાબતો નાણાં ઉદ્યોગ અને ખનિજ ગૃહ બાબતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સર્વોચ્ચ ન્યાયાલયમાં નિમણૂક પામનાર સૌ પ્રથમ ગુજરાતીનું નામ જણાવો. એન. એસ. ઠકકર હરિલાલ કાણિયા પી. એન. પટેલ ચીમનલાલ વાણિયા એન. એસ. ઠકકર હરિલાલ કાણિયા પી. એન. પટેલ ચીમનલાલ વાણિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP