ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની અથવા તેના રાજ્યક્ષેત્રના કોઈપણ ભાગની સલામતી યુદ્ધને અથવા બાહ્ય આક્રમણને કારણે ભયમાં છે એમ જાહેર કરતી કટોકટીની કોઈ ઉદ્ઘોષણા અમલમાં હોય તે દરમિયાન મૂળભૂત હકો પૈકી સંવિધાનના ક્યા અનુચ્છેદ હેઠળના મૂળભૂત હકોની જોગવાઈઓ મોકુફ રાખવામાં આવે છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુપક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી ?
ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા નિયમ હેઠળ ધર્મસંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવેલી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું (સીતેર) વર્ષ પછી બંધ કરવા બાબતનો ઉલ્લેખ ભારતીય સંવિધાનના કયા આર્ટિકલમાં કરવામાં આવ્યો છે ?