ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ?

અનુચ્છેદ-14થી18
અનુચ્છેદ-5થી11
અનુચ્છેદ-51(અ)
અનુચ્છેદ-36થી51

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ?

સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના
વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના
રાષ્ટ્રપતિના
વડાપ્રધાનના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં આપવામાં આવેલ છે ?

અનુચ્છેદ-54
અનુચ્છેદ-55
અનુચ્છેદ-53
અનુચ્છેદ-52

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી ?

દેશના શાસનમાં પાયાગત છે.
આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકાર છે.
રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતોનો અમલ કરવાની ફરજ રહેશે.
આ સિદ્ધાંતોનો અમલ કોર્ટો વડે કરાવી શકાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના રાષ્ટ્ર સૂત્ર તરીકે બંધારણ સભામાં કોને અપનાવવામાં આવેલ છે ?

જય હિન્દ
જન ગણ મન
સત્યમેવ જયતે
વંદે માતરમ્

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP