ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના માન. રાજ્યપાલને માફી આપવાની સત્તા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં આપવામાં આવેલી છે ? 161 159 162 160 161 159 162 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ઉત્તરપ્રદેશ રાજ્યમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ? 421 417 395 403 421 417 395 403 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન કઈ જોગવાઈઓ હેઠળ લાદી શકાય છે ? અનુચ્છેદ 360 અનુચ્છેદ 357 અનુચ્છેદ 365 અનુચ્છેદ 352 અનુચ્છેદ 360 અનુચ્છેદ 357 અનુચ્છેદ 365 અનુચ્છેદ 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણા આયોગમાં અધ્યક્ષ ઉપરાંત કેટલા સભ્યો નીમવામાં આવશે તે જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 280(1) 280(3) 280(2) 279 280(1) 280(3) 280(2) 279 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં મૂળભૂત હક્કોની જોગવાઈઓ કયા ભાગમાં આપવામાં આવેલી છે ? ભાગ-4 ભાગ-3 ભાગ-4ક ભાગ-2 ભાગ-4 ભાગ-3 ભાગ-4ક ભાગ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત અધિકારોને ભારતીય બંધારણમાં સમાવવાનો ઉદેશ્ય છે___ રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો રાજનૈતિક પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક પ્રજાતંત્ર સ્થાપવાનો સામાજિક અને આર્થિક પ્રજાતંત્ર સ્થાપવાનો ગાંધીવાદી પ્રજાતંત્ર સ્થાપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP