ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય લોક સેવા આયોગમાં અધ્યક્ષની નિમણૂંક કરવાની સત્તા કોની છે ? નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી માનનીય વડાપ્રધાનશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી નામદાર રાષ્ટ્રપતિશ્રી નામદાર રાજ્યપાલશ્રી માનનીય વડાપ્રધાનશ્રી સંઘ લોક સેવા આયોગના અધ્યક્ષશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કઈ કલમ પ્રમાણે આદિવાસીઓના હિતોની ખાસ સંભાળ લેવા માટે વિશેષ અધિકારીઓની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિને આપવામાં આવી છે ? 334 338 330 332 334 338 330 332 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રિવેન્શન ઓફ ફૂડ એડલ્ટરેશન એકટ શેના માટે છે ? આપેલ પૈકી એક પણ નહીં ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે આપેલ પૈકી એક પણ નહીં ખોરાકમાં થતી ભેળસેળ રોકવા માટે ઉર્જા ચેક કરવા માટે હવા પ્રદુષિત થતી રોકવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બજેટ (અંદાજપત્ર) માં કઈ બાબતોનો સમાવેશ થાય છે ? તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે. તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે. તે ચોકકસ સમયગાળાનું હોય છે. આપેલ તમામ તે આર્થિક જન્મપત્રિકા અને રાજકીય દસ્તાવેજ છે. તેમાં આવક અને ખર્ચના અંદાજો હોય છે. તે ચોકકસ સમયગાળાનું હોય છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં પસાર કરવામાં આવેલ GST બિલ એ બંધારણનો કેટલામો સુધારો છે ? 212 મો 122 મો 221 મો 121 મો 212 મો 122 મો 221 મો 121 મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી શેની જોગવાઈ બંધારણમાં થઈ નથી ? એકત્રિત ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ આકસ્મિક ફંડ એકત્રિત ફંડ જાહેર હિસાબ લોકલ ફંડ આકસ્મિક ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP