ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ?

આંધ્રપ્રદેશ
મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના આર્ટિકલ – 83 અંતર્ગત રાજ્યસભાના સભ્યો નિવૃત થવાની જોગવાઈ કયા પ્રકારે કરવામાં આવેલ છે ?

રાજ્યસભાના 2/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો પ્રતિવર્ષ નિવૃત થશે.
રાજ્યસભાના 1/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે.
રાજ્યસભાના 2/3 સભ્યો દર બે વર્ષે નિવૃત થશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતની સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ છે ?

સેનાધ્યક્ષ
ભારતીય પ્રધાનમંત્રી
સુરક્ષામંત્રી
ભારતના રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયો મૂળભૂત અધિકાર નથી ?

સમાનતાનો અધિકાર
ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર
સંપતિનો અધિકાર
શોષણ વિરુદ્ધનો અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP