ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.બી.આર. આંબેડકર જવારલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ડૉ.બી.આર. આંબેડકર જવારલાલ નેહરુ ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ પ્રસિદ્ધ કરેલા વટહુકમને સંસદના બંને ગૃહોની અનુમતિ સંસદની બેઠક મળે ત્યારથી કેટલા સમયમાં મળવી જરૂરી છે ? એક માસ છ માસ પંદર દિવસ છ સપ્તાહ એક માસ છ માસ પંદર દિવસ છ સપ્તાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નવા કરવેરા નાંખવા અથવા હયાત કરવેરામાં વધારો-ઘટાડો કરવા માટે જરૂરી પ્રસ્તાવ સંસદ સામે મૂકવા માટે ___ ની મંજુરી લેવી જરૂરી છે. સંસદ ઓડિટર જનરલ ઉપરાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્ર પ્રમુખ સંસદ ઓડિટર જનરલ ઉપરાષ્ટ્ર પ્રમુખ રાષ્ટ્ર પ્રમુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કયા મુખ્ય ન્યાયાધીશે ભારતના રાષ્ટ્રપતિ તરીકે પણ કાર્ય બજાવેલ છે ? જસ્ટિસ સી. રેડ્ડી જસ્ટિસ એસ. ગોવાદાર્ડ જસ્ટીસ કે. કાનન જસ્ટિસ એમ. હિદાયતુલ્લા જસ્ટિસ સી. રેડ્ડી જસ્ટિસ એસ. ગોવાદાર્ડ જસ્ટીસ કે. કાનન જસ્ટિસ એમ. હિદાયતુલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'ન્યાયિક સક્રિયતા' (Judicial Activism) ને નીચેનામાંથી કોની સાથે સંબંધ છે ? ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય બંધારણ સુધારો જાહેરહિતની અરજીઓ ન્યાયિક સમીક્ષા ન્યાયતંત્ર-સ્વાતંત્ર્ય બંધારણ સુધારો જાહેરહિતની અરજીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગણેશ વાસુદેવ માવલંકરને પ્રથમ લોકસભામાં કયું સ્થાન આપવામાં આવ્યું હતું ? રાજયસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ રાજયસભાના સભ્ય ઉદ્યોગ મંત્રીશ્રી સ્પીકર સંસદીય સચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP