ભારતનું બંધારણ (Constitution Of India)
જેના વિશે કોઈ મંત્રીએ નિર્ણય લીધો હોય પણ જેના વિશે મંત્રીમંડળે વિચારણા કરી ન હોય તેવી કોઈ બાબત રાજ્યપાલ ફરમાવે તો મંત્રીમંડળની વિચારણા માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદ હેઠળ કરવામાં આવી છે ?
ભારતનું બંધારણ (Constitution Of India)
"કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદનાં કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં" આ જોગવાઈ સંવિધાનનાં ક્યાં આર્ટિકલમાં કરવામાં આવેલી છે ?