ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિનો હોદ્દો ખાલી હોય ત્યારે કામચલાઉ મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક વિશેની જોગવાઈ ભારતના સંવિધાનના ___ અનુચ્છેદમાં દર્શાવેલ છે.

124
141
127
126

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ?

ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ
ઉપરાષ્ટ્રપતિ
લોકસભાના સ્પીકર
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ?

રાષ્ટ્રપતિને
નાણાપંચના અધ્યક્ષને
લોકસભાના અધ્યક્ષને
વડાપ્રધાનને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP