ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત વિસ્તારમાં અનુસૂચિત આદિજાતિઓના સભ્યોની જમીનની તબદીલી વિશેની જોગવાઈ ભારતના સંવિધાનમાં કઈ અનુસૂચિમાં આપવામાં આવેલ છે ?

પહેલી
પાંચમી
ત્રીજી
ચોથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણના કયા અનુચ્છેદમાં જાહેર રોજગારી બાબતમાં તકની સમાનતા આપવામાં આવી છે ?

અનુચ્છેદ - 15
અનુચ્છેદ - 16
અનુચ્છેદ - 17
અનુચ્છેદ - 14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
બંધારણીય કટોકટી (અનુચ્છેદ 356)ને મંજુર કરવા સંસદમાં કેવા પ્રકારની બહુમતી ફરજિયાત છે ?

વિશિષ્ટ બહુમતી
સાદી બહુમતી
વાસ્તવિક બહુમતી
પૂર્ણ બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના સભ્યોની નિમણુક કોણ કરે છે ?

રાષ્ટ્રપતિ
ભારતના સર્વોચ્ચ ન્યાયાધીશ
લોકસભા સ્પીકર
પ્રધાનમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણના ઉદ્દેશોનું વર્ણન કયાં મળે છે ?

આપાત્તકાલીન જોગવાઈઓમાં
આમુખમાં
મૂળભૂત અધિકારોમાં
રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP