ભૌતિક વિજ્ઞાન (Physics)
ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ એ ___ છે.

લઘુઅંતરીય બળ
માત્ર આકર્ષી બળ
આકર્ષી બળ અને અપાકર્ષી બળ
માત્ર અપાકર્ષી બળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
અવકાશ એ સમદિગ્ધર્મી છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ?

રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ
કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ
વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ
ઊર્જા સંરક્ષણનો નિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
એક સમઘનનું દળ 39.3 g, લંબાઈ 5.12 cm, પહોળાઈ 2.56 cm અને જાડાઈ 0.37 cm છે. જો દળના માપનમાં અચોકસાઈ ± 0.1g અને લંબાઈ, પહોળાઈ અને જાડાઈના માપનમાં અચોકસાઈ ± 0.01cm છે, તો ઘનતાના માપનમાં અચોકસાઈ .....g cm-3

0.035
0.29
0.19
0.41

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભૌતિક વિજ્ઞાન (Physics)
અવમંદિત દોલનોનો કંપવિસ્તાર A(t) = Ae-bt/2m અનુસાર સમય સાથે ઘટે છે, તો b નું પારિમાણિક સૂત્ર ___, જયાં t = સમય, A = પ્રારંભિક કંપવિસ્તાર અને m દળ છે.

M¹L¹T⁰
M¹L⁰T-1
M¹L¹T¹
M¹L¹T-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP