ભૌતિક વિજ્ઞાન (Physics) આકાર (દઢતા) સ્થિતિસ્થાપકતા અંકનો એકમ___ Nm-2 Nm Nm-1 Nm2 Nm-2 Nm Nm-1 Nm2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) β-ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ___ નું ઉત્સર્જન કરે છે. ન્યુટ્રૉન અને પ્રોટોન ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રિનો અને પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રૉન અને પ્રોટોન ન્યુટ્રિનો અને ઇલેક્ટ્રૉન ન્યુટ્રિનો અને પ્રોટોન ન્યુટ્રોન અને ઇલેક્ટ્રૉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) એક ગોળાનું દળ 5.13 g અને ત્રિજ્યા 2.10 mm છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈ તેની ઘનતા શોધો. 130 g cm-3 132 g cm-3 132.3 g cm-3 132.30 g cm-3 130 g cm-3 132 g cm-3 132.3 g cm-3 132.30 g cm-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) ક્યુરી કઈ ભૌતિક રાશિનો એકમ છે ? રેડિયો એક્ટિવિટી Y– કિરણની ઊર્જા વિકિરણની તીવ્રતા અર્ધજીવનકાળ રેડિયો એક્ટિવિટી Y– કિરણની ઊર્જા વિકિરણની તીવ્રતા અર્ધજીવનકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) Ns કઈ ભૌતિકરાશિનો એકમ છે ? કોણીય વેગમાન વેગ કાર્ય રેખીય વેગમાન કોણીય વેગમાન વેગ કાર્ય રેખીય વેગમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભૌતિક વિજ્ઞાન (Physics) નીચે આપેલ રાશિઓમાંથી કોના પારિમાણિક સૂત્ર સમાન છે ? પાવર અને ઊર્જા બળ અને કાર્ય ટૉર્ક અને પાવર ઊર્જા અને ટૉર્ક પાવર અને ઊર્જા બળ અને કાર્ય ટૉર્ક અને પાવર ઊર્જા અને ટૉર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP