કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ચર્ચામાં રહેલ મુહીદ્દીન યાસીન ક્યા દેશના વડાપ્રધાન છે ?

મલેશિયા
અફઘાનિસ્તાન
મ્યાનમાર
ઈન્ડોનેશિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
તાજેતરમાં ISROનું 'GISAT- 1 EOS-3'ઉપગ્રહ લોન્ચ કરવાનું મિશન નિષ્ફળ રહ્યું છે. તેને કયા રોકેટ દ્વારા અંતરીક્ષમાં લઈ જવામાં આવ્યો હતો ?

GSLV-G10
GSLV-V10
GSLV-P10
GSLV-F10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021)
‘આંતરરાષ્ટ્રીય ગુલામ વ્યાપાર અને તેના અંતની યાદગીરીનો દિવસ’ દર વર્ષે કયા દિવસે ઉજવવામાં આવે છે ?

23 ઓગસ્ટ
24 ઓગસ્ટ
26 ઓગસ્ટ
25 ઓગસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP