કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કરવામાં આવેલી ઘોષણા મુજબ ક્યા વર્ષ સુધીમાં તમામ યોજનાઓ અંતર્ગત ફોર્ટીફાઈડ ચોખા પ્રદાન કરવામાં આવશે ? વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2022 વર્ષ 2028 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ‘આંતરરાષ્ટ્રીય યુવા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 13 ઓગસ્ટ 10 ઓગસ્ટ 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ 13 ઓગસ્ટ 10 ઓગસ્ટ 11 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો ઓલિમ્પિક 2020ના ઉદ્ઘાટન સમારોહ પરેડમાં ભારતે કેટલામાં ક્રમે સ્ટેડિયમમાં પ્રવેશ લીધો હતો ? 25માં 22માં 21માં 23માં 25માં 22માં 21માં 23માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા રાજ્યના પોલીસ વિભાગે e-FIR પહેલ લૉન્ચ કરી છે ? મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં નિધન પામેલા કલ્યાણસિંહ ક્યા રાજ્યના મુખ્યમંત્રી રહ્યા હતા ? હરિયાણા બિહાર દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા બિહાર દિલ્હી ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ટોક્યો પેરાલિમ્પિકમાં મરીયપ્પન થંગુવેલીએ હાઇજમ્પમાં કયો મેડલ મેળવ્યો ? સિલ્વર મેડલ ગોલ્ડ મેડલ બ્રોન્ઝ મેડલ આપેલ પૈકી કોઈ નહીં સિલ્વર મેડલ ગોલ્ડ મેડલ બ્રોન્ઝ મેડલ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP