વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ડો.એ.પી.જે અબ્દુલ કલામે પોતાનું અંતિમ વ્યાખ્યાન ક્યાં શહેરમાં આપ્યું ? ગુવાહાટી ઈટાનગર કોહિમા શિલોંગ ગુવાહાટી ઈટાનગર કોહિમા શિલોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિસાઈલ ટેકનોલોજી કન્ટ્રોલ રિજીમમાં (MTCR) હાલ કુલ કેટલા સદસ્યો છે ? 38 33 35 34 38 33 35 34 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશનોગ્રાફીનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? પણજી પારાદ્વીપ મછલીપટ્ટનમ સાઉથ બરન દ્વીપ પણજી પારાદ્વીપ મછલીપટ્ટનમ સાઉથ બરન દ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રુસ્તમ-II શું છે ? માનવરહિત ડ્રોન હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ હેલિકોપ્ટર તટરક્ષક જહાજ માનવરહિત ડ્રોન હવાથી હવામાં પ્રહાર કરનારી મિસાઈલ હેલિકોપ્ટર તટરક્ષક જહાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નાસાનું ન્યૂ હોરાઈઝસ કયા ગ્રહની કક્ષા સુધી પહોંચ્યું. ગુરુ યુરેનસ પ્લુટો નેપ્ચ્યૂન ગુરુ યુરેનસ પ્લુટો નેપ્ચ્યૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતમાં કયા શહેરમાં વાયર બ્રોડબેન્ડ ઇન્ટરનેટથી 1gbps(1 giga bytes per second) ની ગતિની સગવડ આપવામાં આવનાર છે ? કલકત્તા ચેન્નઈ મુંબઈ હૈદરાબાદ કલકત્તા ચેન્નઈ મુંબઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP